રાજકોટનો આ યુવક મુંબઈમાં અહીં રહે છે, આમ કરે છે કમાણી

Onkar Kulkarni

Aug 03, 2017, 12:09 AM IST
munaf kapadia is a MBA and quit google job

દુનિયાની જાણીતી કંપની ગૂગલમાં નોકરી કરવી દરેકનું સપનું હોય છે. આવી જ એક વ્યક્તિને અહીંયા નોકરી પણ મળે છે

મુંબઈઃ દુનિયાની જાણીતી કંપની ગૂગલમાં નોકરી કરવી દરેકનું સપનું હોય છે. આવી જ એક વ્યક્તિને અહીંયા નોકરી પણ મળે છે અને તે એકાઉન્ટ સ્ટ્રેટેજીસ્ટ તરીકે કાર્યરત છે. બે વર્ષ સુધી કોર્પોરેટ લાઈફસ્ટાઈલ જીવે છે. અચાનક જ તે વ્યક્તિ ગૂગલની આ જોબ છોડીને સમોસા વેચવાનું શરૂ કરે છે. જાણીને એકદમ નવાઈ લાગીને! પણ સમોસા વેચતો આ વ્યક્તિ હવે વર્ષે 75 લાખથી પણ વધુ કમાણી કરે છે. આ વ્યક્તિ ગુજરાતી છે અને તેનું નામ છે મુનાફ કાપડિયા.

કોણ છે મુનાફ કાપડિયાઃ
28 વર્ષીય મૂળ રાજકોટના મુનાફે મુંબઈની નરસી મોનજી કોલેજમાંથી એમબીએ કર્યું છે. તેની મોમ નફિસા આખો દિવસ ઘરમાં સાસ-બહુની સીરિયલ જોતી હતી અને તેને આ વાતથી ગુસ્સો આવતો હતો. divyabhaskar.com સાથેની એક્સક્લૂઝીવ વાતચીતમાં મુનાફે કહ્યું હતું કે તેની મોમ કરિયર ઓરીએન્ટેડ હતી પરંતુ બાળકોને મોટા કરવા માટે તેણે પોતાની નોકરી છોડી દીધી હતી. બાળકો મોટા થયા બાદ તે પોતાની રીતે જીવતી હતી. તેણે પોતાની મોમની ઈચ્છા પૂર્ણ કરવાનું નક્કી કર્યું હતું. મુનાફે ગૂગલની નોકરી છોડીને મુંબઈમાંમોમના હાથનું વોહરા સમાજનું ટ્રેડિશનલ ફૂડ ડિલિવર કરવાનું શરૂ કર્યું.

કોન્સેપ્ટ હિટ રહ્યોઃ
આ કોન્સેપ્ટ હિટ રહ્યો હતો. ધીમે-ધીમે તેણે પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરવાની શરૂઆત કરી હતી. 2016માં તેણે વરલીમાં 'ડિલિવરી કિચન' શરૂ કર્યું હતું. અહીંયા તમે ફોન આપીને ઓર્ડર આપી શકો છો અને તમારા ઘરે ફૂડ આવી જાય. હાલમાં પણ દર શનિ-રવિ મુનાફના ઘરે 'ડાઈનિંગ એક્સપિરિયન્સ' ચાલુ જ છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, કેવી રીતે થાય છે 30 લોકોની પસંદગી...)
X

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી