તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીમમાં કરિનાએ પાડ્યો પરસેવો તો સલ્લુની Ex ભાભીનો Killer Look, તસવીરોમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ સેલેબ્સ અવાર-નવાર મુંબઈમાં જોવા મળતા હોય છે. તાજેતરમાં જ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર ફ્રેન્ડ અમૃતા સાથે જીમની બહાર જોવા મળી હતી. કરિના કપૂરે પ્રેગ્નન્સી બાદ 16 કિલો જેટલું વજન ઉતાર્યું છે અને તે હજી 3 કિલો વજન ઉતારવા માંગે છે. કરિના પહેલાં કરતાં વધુ સ્લિમ લાગી રહી છે.

આ સેલેબ્સ મળ્યાં જોવાઃ
મલાઈકા અરોરા વ્હાઈટ આઉટમાં કિલર લુકમાં જોવા મળી હતી. તો શાહિદ કપૂર પણ જીમની બહાર જોવા મળ્યો હતો. પ્રિયંકા ચોપરા મોમ તથા ફ્રેન્ડ્સ સાથે હોટલની બહાર જોવા મળી હતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, મલાઈકાનો કિલર લુક ને જીમમાં પરસેવો પાડતી કરિના....)
અન્ય સમાચારો પણ છે...