બચ્ચન બહુ હોય કે બાહુબલી, સામાન્ય લોકોને ભાવે આ જ ફૂડ છે આ સ્ટાર્સના Favorite

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ફિલ્મ 'બાહુબલી 2'એ અત્યાર સુધી 1700 કરોડ સુધીની કમાણઈ કરી છે. ફિલ્મના શૂટિંગ સમયે પ્રભાસે સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કર્યું હતું. જોકે, શૂટિંગ પૂરું થતાં જ તે 15 જાતની વિવિધ બિરયાની ખાતો હતો. પ્રભાસનું ફેવરિટ ફૂડ બિરયાની છે. જોકે, માત્ર પ્રભાસ નહીં, એવા ઘણાં સ્ટાર્સ છે, જે ડાયટ ફોલો ના કરે ત્યારે પોતાની ફેવરિટ આઈટમ ખાતા હોય છે. 

(આગળની સ્લાઈઢ્સ પર ક્લિક કરીને વાંચો, બચ્ચન બહુથી લઈ આલિયા ભટ્ટ સુધી, સેલેબ્સનું ફેવરિટ ફૂડ કયુ છે...)
અન્ય સમાચારો પણ છે...