તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IIFAમાં સલમાન ખોવાયો Ex GFની આંખોમાં, જોવા મળી આવી નિકટતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ન્યૂયોર્કમાં આઈફા એવોર્ડ્સની શરૂઆત થઈ ગઈ છે. પહેલાં દિવસે સલમાન ખાન, કેટરિના કૈફ, દિશા પટની, શિલ્પા શેટ્ટી, શાહિદ કપૂર જોવા મળ્યાં હતાં. પહેલાં દિવસે બોલિવૂડ સેલેબ્સ ચાહકોને મળ્યાં હતાં. ટાઈમ્સ સ્કેવર ખાતે વરૂણ ધવન તથા શિલ્પા શેટ્ટીએ ચાહકોનું અભિવાદન કર્યું હતું. સલમાન તથા કેટરિનાની નિકટતા ઉડીને આંખે વળગી હતી. સલમાન, શાહિદ, વરૂણ ધવન તથા આલિયાએ કેટરિના માટે બર્થ ડે સોંગ પણ ગાયું હતું. કેટરિના કૈફનો ડ્રેસ શોર્ટ હોવાથી અને કટવાળો હોવાથી તે ડ્રેસ સતત એડજસ્ટ કરતી જોવા મળી હતી. આ ડ્રેસમાં તે બિલકુલ કમ્ફર્ટેબલ નહોતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, આઈફામાં બોલિવૂડ સ્ટાર્સની ધમાલ...)
અન્ય સમાચારો પણ છે...