તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપિલનો દાવો- ભરે છે 15 કરોડ રૂ.TAX, જાણો અન્ય બોલિવૂડ સ્ટાર્સ વિશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ કોમેડિયન કપિલ શર્મા પીએમ નરેન્દ્ર મોદી પર ટ્વિટ કરીને ચર્ચામાં છે. તેણે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, ''15 કરોડ રૂપિયાનો ટેક્સ ભરું છું પરંતુ મારે ઓફિસ બનાવવા માટે બીએમસીને 5 લાખ રૂપિયાની લાંચ આપવી પડશે.'' બીજી ટ્વિટમાં તેણે લખ્યું છે કે, ''આ છે તમારા અચ્છે દિન?'' હવે એ સ્પષ્ટ થયું નથી કે તે પોતાના પ્રોડક્શન હાઉસ ‘K9’ માટે નવી ઓફિસ બનાવી રહ્યો છે કે પછી કોઈ બીજી ઓફિસ ખોલવા અંગે વિચારી રહ્યો છે.

બોલિવૂડ સ્ટાર્સ ભરે છે સૌથી વધુ ટેક્સ
જોકે, આ વાત તો થઇ કપિલની પરંતુ બોલિવૂડના ટોપ સ્ટાર્સની વાત કરે તો ઇન્કમ ટેક્સ આપવાના મામલે તેમનો કોઇ જવાબ નથી. આ સ્ટાર્સ મોટી રકમ ટેક્સ તરીકે આપે છે. આ પેકેજ દ્વારા divyabhaskar.com તમને જણાવી રહ્યું છે બોલિવૂડના ટોપ Taxpayer સ્ટાર્સ વિશે જેમણે વર્ષ 2014-2015 દરમિયાન સૌથી વધુ ટેક્સ ભર્યો છે.
અક્ષય કુમાર
આ લિસ્ટમાં પહેલું નામ છે બી-ટાઉનના ટોપ એક્ટર અક્ષયકુમારનું. જેણે આશરે 18 કરોડનો ટેક્સ ભર્યો છે. તેની વાર્ષિક કમાણી આશરે 213 કરોડ જેટલી છે.
આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો, બોલિવૂડના બીજા Tax Payers વિશે...
(નોંધઃ બોલિવૂડ સ્ટાર્સની કમાણીનો આંકડો ‘Forbes’ મેગેઝીને બહાર પાડેલા લિસ્ટના આધાર પર બન્યો છે. સ્ટાર્સ દ્વારા ભરવામાં આવેલા ટેક્સની રકમ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ આંકડાઓ પર આધારિત છે.)


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો