તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડની 'મુન્ની'એ કેટરિનાને કહ્યું 'આન્ટી', યુઝર્સ કરી રહ્યા છે ભદ્દી કમેન્ટ્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ બોલિવૂડની 'મુન્ની' એટલે કે હર્ષાલી મલ્હોત્રા ફેસબુક પર ટ્રેન્ડ કરી રહી છે. હકીકતમાં તેનું કારણ છે કે તેણે કેટરિનાને 'આન્ટી' કહ્યું છે. તાજેતરમાં જ કેટરિનાએ પોતાનો 33મો જન્મદિવસ મનાવ્યો હતો. કેટરિનાને બોલિવૂડ જગતના તમામ લોકોએ શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન 'બજરંગી ભાઇજાન'ની નાની હર્ષાલીએ પણ તેને ફેસબુક વોલ પર શુભેચ્છા આપી હતી. ખાસ વાત તો એ હતી કે તેણે કેટરિનાને 'આન્ટી' કહીને સંબોધન કર્યું હતું.
યુઝર્સના નિશાના પર આવી નાની હર્ષાલી
-હર્ષાલીએ લખ્યું હતું કે, "હેપ્પી બર્થ ડે કેટરિના કૈફ આન્ટી". હર્ષાલીએ આ પોસ્ટ કર્યા બાદ તેની સોશ્યિલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી હતી.
-કોઇએ હર્ષાલીને સલાહ આપતાં કહ્યું કે કેટને દીદી કહે. જોકે કેટરિનાએ મુન્નીને બર્થ ડે વિશ કરવા બદલ થેંક્સ કહ્યું હતું.
-નોંધનીય છે કે કેટરિના હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'બાર બાર દેખો'ના શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મમાં પહેલી વાર કેટરિના સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોમાન્સ કરતી જોવા મળશે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, કેટરિનાને આન્ટી કહ્યા બાદ યુઝર્સે આપ્યું આવું રિએક્શન...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો