તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'હેરી પોટર'ની હિરોઈને ઈન્ટરવ્યૂમાં એવુ કર્યું કામ કે દુનિયા છે હેરાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મના પ્રમોશન માટે એક્ટર-એક્ટ્રેસિસ ક્યારેક એવા પેતરા અપનાવતા હોય છે કે તે બોલિવૂડની હેડલાઈન પણ બની જાય છે.હાલમાં જ ચર્ચાનો વિષય બની છે હેરીપોર્ટરની અભિનેત્રી એમ્મા વોટ્સન..હોલિવૂડની આ એક્ટ્રેસ તેની અપકમિંગ મુવીને લઈને એક ઈન્ટરવ્યુમાં કંઈક અલગ રીતે પ્રેઝન્ટ થઈ,,જે તેના સ્વભાવથી બિલ્કુલ અલગ હતુ..એક મેગેઝીનના ઈન્ટરવ્યુમાં એમ્મા વ્હાઈટ બિલાડીઓ સાથે રમતી જોવા મળી..તેના આ બિહેવને અજીબોગરીબ સમજવામાં આવી રહ્યુ છે..બિકોઝ એમાને હોલિવૂડની મેચ્યોર એક્ટ્રેસિસમાંની એક માનવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો