તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડવાઈડ 500 Crની નજીક પહોંચી 'સુલતાન', 15 Highest Grossers ફિલ્મ્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શ મજબ, ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર નિર્દેશિત 'સુલતાન'એ ભારતીય બોક્સ ઓફિસ પર 12માં દિવસે 15 કરોડની કમાણી કરીને અત્યાર સુધીની 263.2 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. જ્યારે ફિલ્મનું ગ્રોસ કલેક્શન 368 કરોડ રૂપિયા છે. આ સિવાય ફિલ્મે વિદેશમાં 125 કરોડની કમાણી કરી છે. આમ ફિલ્મનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 493.5 કરોડ રૂપિયા થયું છે. 'સુલતાન' બની ચોથી હાઈએસ્ટ ગ્રોસર
સલમાન ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર આ ફિલ્મ ગ્રોસ કલેક્શન મામલે ચોથી હાઈએસ્ટ ગ્રોસર બની ગઈ છે. આ યાદીમાં હજુ પણ આમિર ખાન સ્ટારર અને રાજ કુમાર હિરાણી નિર્દેશિત 'પીકે' ટોપ પર છે. જ્યારે બીજા નંબરે કબીર ખાન નિર્દેશિત અને સલમાન ખાન સ્ટારર 'બજરંગી ભાઈજાન' અને ત્રીજા નંબરે ડિરેક્ટર વિજય ક્રિષ્ના આચાર્યની આમિર સ્ટારર 'ધૂમ 3' છે.
આગળની સ્લાઈડ્સમાં જાણો 14 Highest Grossers બોલિવૂડ ફિલ્મ્સ અંગે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો