તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Surrogacyથી બાળક કરવાને યોગ્ય માને છે સલમાન, શું કહે છે બીજા સ્ટાર્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ જ્યારથી તુષાર કપૂર સરોગસીની મદદથી પપ્પા બન્યો છે ત્યારથી તે ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બન્યો છે. લગ્ન વિના જ સરોગસીની મદદથી પપ્પા બનેલા તુષારને લઈ કોઈ આશ્ચર્યચકિત છે. સરોગસી દ્વારા મા કે બાપ બનવું યોગ્ય છે? સરોગસી દ્વારા લગ્ન વિના સિંગલ પેરેન્ટ બનવું સામાજિક દ્રષ્ટીએ કેટલું ઠીક છે?આ પ્રકારના સવાલો સાથે અમે અમુક સ્ટાર્સ સાથે વાતચીત કરી. સરોગસી પેરેન્ટ બનવાને લઈ સલમાનથી લઈ શાહરૂખ સહિતના સેલેબ્સે આપ્યા રસપ્રદ જવાબો.
સલમાન ખાન
સરોગસી હોય કે એડોપ્શન, બાળક તો બાળક છે. જેને બાળકની ઈચ્છા છે તે તો કોઈ પણ રસ્તો અપનાવશે અને ગમે એટલા પૈસા ખર્ચશે. મને સરોગસીમાં કોઈ પ્રોબ્લેમ લાગતો નથી. એક સમયે સરોગસીને અનનેચરલ માનવામાં આવતી હતી, પણ હવે લોકોને વિશ્વાસ બેસી ગયો છે કે તેનાથી હેલ્થી બાળકો જન્મી શકે છે. આમ હાલ ઘણા લોકો તેના દ્વારા પેરેન્ટ્સ બનવાની ઈચ્છા પુરી કરી રહ્યા છે.
આગળની સ્લાઈડ્સમાં જાણો સરોગસીથી સિંગલ પેરેન્ટ બનવાને લઈ શાહરૂખ, કરિનાથી લઈ આમિર સુધીના સ્ટાર્સ શું માને છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો