આજે પણ લોકોના દિલો દિમાગમાં છવાયેલાં છે ‘ગદર’ના આ સુપરહિટ Dialogue

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ ભારત-પાકિસ્તાનના ભાગલા સમયની વાત દર્શાવતી બ્લોકબસ્ટર ફિલ્મ 'ગદર એક પ્રેમકથા' રીલિઝ થઇ તેને 15 વર્ષ થયાં છે. 2001માં આજના દિવસે જ રીલિઝ થયેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર એવું ગદર મચાવ્યું હતું કે જેને લોકો લાંબા સમય સુધી યાદ રાખશે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઇ તેની પાછળનું કારણ ફિલ્મની વાર્તા, મ્યૂઝિક અને કલાકારોની ઉમદા એક્ટિંગ સાથે જ ફિલ્મના ફેમસ ડાયલોગ પણ છે.
ફિલ્મના અનેક ડાયલોગ આજે પણ લોકોને બરાબર યાદ છે. ડિરેક્ટર અનિલ શર્માની આ ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલે લીડ રોલ કર્યો હતો. 'ગદર'ના 15 વર્ષ પુૂરા થવાના પ્રસંગે અમે તમને જણાવી રહ્યા છીએ ફિલ્મના કેટલાક યાદગાર ડાયલોગ વિષે...
આગળની સ્લાઇડ્સમાં, 'ગદર'ના સુપરહિટ Dialogues...
અન્ય સમાચારો પણ છે...