તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Love Birds દીપિકા ને રણવિરે માણી cosy dinner date ની મજા, તસવીરોમાં ખાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 'પદ્માવતી'ના વિવાદને ભૂલીને તાજેતરમાં જ દીપિકા તથા રણવિરે સાથે ડિનર ડેટની મજા માણી હતી. મુંબઈની જાણીતી હોટલની બહાર આ લવ બર્ડ્સ જોવા મળ્યાં હતાં. બંને એક જ કારમાં સાથે આવ્યા હતાં અને સાથે જ ગયા હતાં. 


રણવિરે ગાયું હતું આ ગીતઃ
થોડાં સમય પહેલાં જ રણવિરે દીપિકાને જોઈને 'એક લડકી કો દેખા તો એસા લગા..' ગાયું હતું. આ ગીત ફિલ્મ '1942 અ લવસ્ટોરી'નું છે. આ ગીત સાંભળીને દીપિકા શરમાઈ ગઈ હતી. 


(જુઓ, ડિનર ડેટ પર રણવિર-દીપિકા.....)

અન્ય સમાચારો પણ છે...