તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે પૂજા બેદીની ગ્લેમરસ દીકરી, ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો બિકીની Photo

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ કબીર બેદીની પુત્રી અને પૂજા બેદીની દીકરી આલિયા ઇબ્રાહિમ પોતાના ગ્લેમરસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ આલિયાએ પોતાની એક ફ્રેન્ડ સાથે પૂલમાં એન્જોય કરતી હોય તેવો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં આલિયા અને તેની ફ્રેન્ડ બન્ને બિકીનીમાં જોવા મળે છે.
ફેશન ઇન્ડસ્ટ્રિમાં ઓળખ બનાવી રહી છે આલિયા
પૂજા બેદીની દીકરી આલિયાનો જન્મ 1997માં થયો છે. ન્યૂઝ અનુસાર તે હાલ ફેશન ઇન્ડસ્ટ્રિમાં ઓળખ બનાવી રહી છે અને મોટા પડદે એન્ટ્રિ કરવાની તૈયારી કરી રહી છે. નોંધનીય છે કે આલિયા 2011માં સોની ઇન્ટરનેશનલ ચેનલના રિયાલીટી શોમાં ભાગ લઇ ચૂકી છે. આ શોમાં તે કન્ટેસ્ટન્ટ તરીકે પોતાની મોમ સાથે જોવા મળી હતી.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, આલિયા ઇબ્રાહિમના અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો