Divya Bhaskar

Home » Bollywood » Gossip » sunny leone always take her husband with her because of this reason

સનીનો પતિને સાથે રાખવાને લઈ ચોંકાવનારો ખુલાસો, બતાવી બોલિવૂડની કાળી બાજુ

Divyabhaskar.com | Updated - Oct 31, 2017, 03:24 PM

સનીએ જણાવ્યું કે,જ્યારે પહેલી ફિલ્મ માટે તે એક એવોર્ડ શોમાં ગઈ, ત્યારે અનેક સ્ટાર્સે તેની સાથે બેસવાથીથી મનાઈ કરી હતી

  • sunny leone always take her husband with her because of this reason
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    પતિ ડેનિયલ વેબર સાથે સની લિયોન
    મુંબઈઃ બોલિવૂડની હોટ એન્ડ બોલ્ડ એક્ટ્રેસ સની લિયોનનો જાદુ તો દરેક વ્યક્તિના દિલમાં ચાલે છે. પોતાના અલગ અંદાજ અને શાનદાર કામને કરાણે તે હાલ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. સની લિયોને બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન સાથે કામ કર્યું છે અને ટૂંક સમયમાં જ સલમાનની ફિલ્મમાં પણ જોવા મળશે. પરંતુ શું તમે તેના એક રિયલ લાઈફ કડવા અનુભવ અંગે જાણો છો? સની મોટા ભાગના એવોર્ડ શો અને પ્રમોશન ઈવેન્ટ્સ પર પોતાના પતિ ડેનિયલ સાથે જ જોવા મળે છે. એવું તો શું છે કે, તે દરેક જગ્યાએ પોતાના પતિને સાથે લઈને જાય છે?. આ અંગે સની લિયોને પોતેજ બોલિવૂડની કાળી બાજુ રજૂ કરતો આંચકાજનક ખુલાસો કર્યો છે.
    સનીને હાય હેલ્લો કરવામાં સંકોચ અનુભવતા સ્ટાર્સ
    બોલિવૂડમાં આવ્યા પહેલા સની લિયોન એક પોપ્યુલર પોર્ન એક્ટ્રેસ હતી. બોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ તેણીએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન સની લિયોને જણાવ્યું હતું કે, તે સમયે બોલિવૂડ સ્ટાર્સ તેનાથી દૂર ભાગતા હતા. માત્ર એટલું જ નહીં, તેની સાથે હાય હેલ્લો કરવામાં પણ સંકોચ અનુભવતા હતા.
    આગળ જાણો બોલિવૂડમાં કોઈ સની લિયોન સાથે બેસવા કે ઉભું રહેવા માટે પણ તૈયાર નહોતું
  • sunny leone always take her husband with her because of this reason
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્ટાર્સ નહોતા સાથે બેસવા તૈયાર

    ઈન્ટરવ્યુમાં સનીએ જણાવ્યું કે, જ્યારે પહેલી ફિલ્મ માટે તે એક એવોર્ડ શોમાં ગઈ હતી, ત્યારે અનેક સ્ટાર્સે તેની સાથે બેસવાથી મનાઈ કરી હતી. માત્ર એટલું જ નહીં, તેની સાથે ફોટો ખેંચાવવા માટે પણ તૈયાર થયા નહોતા.
  • sunny leone always take her husband with her because of this reason
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    કોઈ સ્ટેજ પર સની સાથે ઉભું રહેવા નહોતું માગતું
     
    સનીએ જણાવ્યું કે, જ્યારે તેને સ્ટેજ પર બોલાવવામાં આવી તો કોઈપણ તેની સાથે સ્ટેજ પર ઉભા રહેવા માગતું નહોતું, કારણ કે તે સમયે તેને લાગતું હતું કે તે સની લિયોન છે અને એક એવી ઈન્ડસ્ટ્રીમાંથી આવી છે. જ્યાં લોકોને સમ્માન મળતું નથી. સનીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ભણેલા લોકોનો તેની સાથેનો વ્યવહાર જોઈ તે ખૂબ દુઃખી પણ હતી.
  • sunny leone always take her husband with her because of this reason
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
     એકલું ના લાગે તે માટે પતિને રાખે છે સાથે

    આ સ્થિતિમાં સની એકલી હોવાનો અહેસાસ કરતી હતી. આ કારણે સની લિયોન દરેક જગ્યાએ પતિ ડેનિયલ વેબરને સાથે લઈ જાય છે. ડેનિયલ માત્ર તેની સાથે ઉભો જ નથી રહેતો, પણ એક મિત્રની જેમ આગળ વધવા માટે ઉત્સાહ પણ આપે છે. ઉલ્લેખનીય છે કે, ડેનિયલ વેબર પોતે જ સની લિયોનનો મેનેજર છે અને તેનું તમામ કામ તે જ સંભાળે છે.
     
    આગળની સ્લાઈડ્સમાં સની લિયોનના પતિ સાથેના વધુ ફોટોઝ
  • sunny leone always take her husband with her because of this reason
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • sunny leone always take her husband with her because of this reason
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • sunny leone always take her husband with her because of this reason
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • sunny leone always take her husband with her because of this reason
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • sunny leone always take her husband with her because of this reason
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • sunny leone always take her husband with her because of this reason
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending