અનુષ્કા પહેલા વિરાટ હતો આ બે એક્ટ્રેસના પ્રેમમાં ગળાડૂબ, એક હતી વિદેશી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ તાજેતરમાં મીડિયા રિપોર્ટ્સ આવ્યા છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઈટાલીના મિલાન શહેરમાં ચાલુ મહીને લગ્ન કરવા જઈ રહ્યા છે. જોકે આ અટકળોને અનુષ્કાના પ્રવક્તાએ નકારી છે. હાલ સૌ કોઈ આ પોપ્યુલર પ્રેમી પંખીડાના લગ્ન બંધનમાં બંધાવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો, કે વિરાટના જીવનમાં અનુષ્કા પહેલા પણ બે એક્ટ્રેસ આવી ચૂકી છે. વર્ષ 2012માં વિરાટ કોહલી અને તમન્ના ભાટિયા પ્રેમમાં ગળાડૂબ હતા. ત્યાર બાદ તે બ્રાઝિલિયન બેબ ઈઝાબેલ લિટ્ટેના પ્રેમમાં પડ્યો હતો. આમ વિરાટના જીવનમાં કુલ ત્રણ-ત્રણ બોલિવૂડ એક્ટ્રેસ આવી છે.

 

આગળ જાણો વિરાટ કોહલીના તમન્ના ભાટિયાથી લઈ ઈઝાબેલ સાથેના લવ અફેર્સ અંગે

અન્ય સમાચારો પણ છે...