સંતાનો જોડે આમ સમય પસાર કરે છે સંજુબાબા, ડેડી સાથે જોવા મળી ઈકરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સંજય દત્ત હાલમાં ફિલ્મ 'ભૂમિ'નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે અદિતી રાવ હૈદરીના પિતાની ભૂમિકામાં છે. આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં થઈ રહ્યું છે. ઉમંગકુમારની આ ફિલ્મ ચાર ઓગસ્ટના રોજ રીલિઝ થવાની છે. સંજબાબાને પોતાના ટ્વિન્સ ઈકરા તથા શાહરાન પ્રત્યે ઘણો જ પ્રેમ કરે છે. જ્યારે પણ સંજય દત્તને સમય મળે એટલે તે બાળકો સાથે ધિંગા મસ્તી કરતો હોય છે. તાજેતરમાં જ માન્યતાએ દીકરી ઈકરા ડેડી સંજય દત્ત સાથે કેવી રીતે રમતી હોય છે, તેની એક તસવીર સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરી હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સંજય દત્તની પરિવાર સાથેની ખાસ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...