તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલમાનની Ex ભાભી તો રીતિકની Ex પત્નીનો Glamours અંદાજ, તસવીરોમાં ખાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ, મલાઈકા અરોરા તથા સુઝાન ખાન તાજેતરમાં જ સ્ટુડિયોની બહાર જોવા મળ્યાં હતાં. આ ત્રણેય ગોર્જીયસ લેડીએ એક જાહેરાતનું શૂટિંગ સાથે કર્યું હતું. મલાઈકા, બિપાશા તથા સુઝાન પોતાના આઉટફિટમાં ઘણી જ સ્ટનિંગ લાગતી હતી. ત્રણેયે વ્હાઈટ શર્ટ પહેર્યો હતો. મલાઈકા તથા બિપાશાએ પેન્ટ તથા સુઝાને ની-લેન્થ સુધીનું સ્કર્ટ પહેર્યું હતું.


(જુઓ, ગોર્જીયસ લેડીનો આગવો અંદાજ...)

અન્ય સમાચારો પણ છે...