હૂબહૂ પોતાના પેરેન્ટ્સની COPY લાગે છે આ CELEBS, જુઓ Photos

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ એવા અનેક સેલેબ્સ છે જે પોતાના પેરેન્ટ્સની કોપી છે. જો તે શાહરૂખ ખાન અને આર્યન હોય, સુનીલ ગાવસ્કર અને રોહન કે પછી જ્હોન વોઇટ અને એન્જલિના જોલી. આ એવા સેલેબ્સ છે જે પોતાના પેરેન્ટ્સ જેવા જ દેખાય છે. માત્ર આ જ નહીં પરંતુ એવા અનેક સેલિબ્રિટીઓ છે જેનો લુક પોતાના પેરેન્ટ્સ જેવો જ છે. divyabhaskar.com આજે એવા જ સેલેબ્સ વિશે જણાવી રહ્યું છે.
આ છે તેવા સેલેબ્સ...
- શાહરૂખ ખાનનો પુત્ર આર્યન તેના જેવો જ લાગે છે. આર્યન અનેક વાર શાહરૂખ ખાન સાથે આઇપીએલમાં જોવા મળ્યો છે.
- ક્રિકેટર સુનીલ ગાવસ્કરનો પુત્ર રોહન પણ તેના જેવો જ લાગે છે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો એવા જ અન્ય સેલેબ્સ વિશે....
અન્ય સમાચારો પણ છે...