તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઇફા માટે Mom સાથે રવાના થયો સલમાન, દીકરી સાથે ન્યૂયોર્ક પહોંચ્યો શાહિદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ ન્યૂયોર્કમાં 13થી 15 જુલાઇ સુધી થનારા 18માં આઇફા એવોર્ડ્સ માટે સલમાન ખાનની મોમ હેલન સાથે રવાના થઇ છે. તે ઉપરાંત વરૂણ ધવન, આલિયા ભટ્ટ, પ્રિટી ઝિન્ટા, નવાઝુદ્દિન સિદ્દીકી પણ આઇફામાં પાર્ટિસિપેટ કરવા માટે નીકળી ગયા હતાં. તો શાહિદ કપૂર, સૈફ અલી ખાન, કરણ જોહર અને મનીષ પોલ જેવા સેલેબ્સ ન્યૂયોર્ક પહોંચ્યા છે.
 
સૈફ અને કરણ જોહર કરશે હોસ્ટ
નોંધનીય છે કે આ વખતે આઇફાને સૈફ અલી ખાન અને કરણ જોહરની જોડી હોસ્ટ કરવાની છે. ઇવેન્ટમાં વરૂણ ધવન ઉપરાંત સલમાન ખાન, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, શાહિદ કપૂર, સુશાંત સિંહ રાજપૂત અને ક્રિતિ સેનન જેવા અનેક બોલિવૂડ સેલેબ્સ પર્ફોર્મ કરશે. મ્યૂઝિક ઇન્ડસ્ટ્રિમાં એ.આર.રહેમાનના 25 વર્ષ પૂરા થવા પર 14 જુલાઇના રોજ 'આઇફા રોક્સ' 2017નું આયોજન થશે. જેને મનિષ પોલ અને રિતેશ દેશમુખ હોસ્ટ કરશે.
 
આગળની સ્લાઇડ્સ પર જુઓ, મુંબઇ અને ન્યૂયોર્ક એરપોર્ટ પર બોલિવૂડ સેલેબ્સના Photos...
અન્ય સમાચારો પણ છે...