રેખાથી શ્રુતિ હસન સુધી, પેરેન્ટ્સના લગ્ન વગર જ આ સેલેબ્સનો થયો હતો જન્મ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ વેટરન એક્ટ્રેસ રેખાની ઓટોબાયોગ્રાફી 'રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરી' હાલ ચર્ચામાં છે. યાસીર ઉસ્માનની આ બૂકમાં તેની લાઇફના અનેક રહસ્યો ખોલવામાં આવ્યા છે. જેમ કે મોટાભાગના લોકોને એ જાણ નથી કે રેખા એવી મોમની દીકરી છે જેણે લગ્ન કર્યા નહોતા. રેખાની મા પુષ્પાવલી તમિલ અને તેલુગુ ફિલ્મ્સની એક્ટ્રેસ હતી. તેણે તમિલ સિનેમાના ફેમસ એક્ટર સ્વ. જેમિની ગણેશન સાથે અનેક ફિલ્મ્સ કરી હતી. આ દરમિયાન બન્નેનું અફેયર શરૂ થયું હતું. જોકે તેમના લગ્ન રેખાના જન્મ બાદ થયા હતાં. કપલને બે દીકરી છે રેખા અને રાધા.
 
શ્રુતિના જન્મ પછી બે વર્ષે થયા પેરેન્ટ્સના લગ્ન
શ્રુતિ હસન
મધરઃ સારિકા
 
-એક્ટ્રેસ શ્રુતિ હસન સાઉથના સુપરહિટ એક્ટર કમલ હસન અને સારિકાની દીકરી છે. નોંધનીય છે કે કમલ હસન પોતાની પહેલી પત્ની (વાણી) સાથે ડિવોર્સ લીધા બાદ સારિકા સાથે રહેવા લાગ્યો હતો. થોડા સમય પછી જ સારિકા પ્રેગનન્ટ હોવાની વાત સામે આવી હતી.
-28 જાન્યુઆરી,1986ના રોજ શ્રુતિ હસનનો જન્મ થયો હતો. શ્રુતિના જન્મ બાદ આશરે બે વર્ષ પછી 1988માં સારિકા અને કમલે લગ્ન કર્યા હતાં. 1991માં સારિકાએ પોતાની બીજી દીકરી અક્ષરાને જન્મ આપ્યો હતો. જોકે, 2004માં કમલ હસન અને સારિકાના ડિવોર્સ થયા હતાં.
 
આવી જ અન્ય સેલિબ્રિટી ડોટર્સ વિશે જાણવા માટે ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર...
અન્ય સમાચારો પણ છે...