Divya Bhaskar

Home » Bollywood » Gossip » know deepika padukone, shahid kaoor and ranveer singh

'પદ્માવતી' માટે અદિતીને મળી લાખોમાં ફી તો દીપિકાને કરોડો, જાણો શાહિદને કેટલાં મળ્યાં?

Divyabhaskar.com | Updated - Oct 12, 2017, 11:27 AM

'પદ્માવતી' 2017ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ છે. આ ફિલ્મને લઈ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • know deepika padukone, shahid kaoor and ranveer singh
    મુંબઈઃ 'પદ્માવતી' 2017ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ છે. આ ફિલ્મને લઈ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણશાલી છે. ફિલ્મમાં દીપિકાએ રાણી પદ્મિની, શાહિદે મહારાજા રતનસિંહ તથા રણવિરે અલાઉદ્દિન ખિલજીની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. આ ફિલ્મના વિઝ્યૂઅલ ઈફેક્ટ્સ જબરજસ્ત છે અને ફિલ્મનું બજેટ 200 કરોડનું હોવાનું ચર્ચાય છે. હાલમાં જ આ ફિલ્મના કલાકારોએ કેટલી ફી લીધી તે સામે આવ્યું છે.
    (વાંચો, અદિતી રાવ હૈદરીથી દીપિકા, રણવિર , શાહિદે લીધી છે કેટલી ફી....)
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending