રીતિકે બંને પુત્રો સાથે માણી ફિલ્મની મજા ને એરપોર્ટ પર જોવા મળ્યો અર્જુન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબેથી, અર્જુન, તબુ, બંને પુત્રો સાથે રીતિક)
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા રીતિક રોશન પોતાના બંને પુત્રો સાથે થિયેટરમાંમાં જોવા મળ્યો હતો. તુષાર કપૂર પણ અહીંયા ક્લિક થયો હતો.

તો બીજી બાજુ અર્જુન કપૂર બેંગકોક જવા રવાના થયો હતો અને તે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તબુ તથા બોમન ઈરાની પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં.

રીતિક રોશન હાલમાં આશુતોષ ગોવારિકરની ફિલ્મ 'મોહેન-જો-દરો'માં કામ કરી રહ્યો છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ એરપોર્ટ પર બોલિવૂડ સ્ટાર્સ ને થિયેટરમાં રીતિક રોશન...)