સલમાન હોય કે આમિર ખાન, બે અઠવાડિયામાં ખૂબ રડ્યાં બોલિવૂડ સ્ટાર્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(અથિયા શેટ્ટી, સલમાન ખાન અને સૂરજ પંચોલી)
મુંબઇ: સામાન્ય રીતે ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સની આંખોમાં આંસુ જોવા મળે છે, પણ છેલ્લા બે અઠવાડિયાની વાત કરીએ તો ઘણા સ્ટાર્સની આંખો ભીની થઇ.
આ લિસ્ટમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન, આમિર ખાનથી લઇને ન્યૂ કમર સૂરજ પંચોલીનો પણ સમાવેશ થાય છે. કોઇ ફિલ્મ જોઇને રડી પડ્યો તો કોઇ ગીત સાંભળીને ભાવુક થઇ ગયો.
સૂરજ પંચોલી અને અથિયા શેટ્ટીનો મેન્ટર સલમાન ખાન 'હિરો'ના ટ્રેલર લોન્ચિંગ સમયે ભાવુક થઇ ગયો. સૂરજને રડતો જોઇ સલમાનની આંખમાં પણ પાણી આવી ગયા હતા.
આગળ જુઓ, એવા જ કેટલાક સ્ટાર્સ વિશે...
અન્ય સમાચારો પણ છે...