(તસવીરઃ સોનાક્ષી સિંહા)
મુંબઇ: બોલિવૂડ સ્ટાર્સ હંમેશા ચમકતા-ધમકતા જોવા મળે છે. તેમના લુક્સ પર લાખો લોકો ફિદા હોય છે. સામાન્ય લોકો કરતાં ઉલટું વધતી ઉંમરની અસર તેમની પર દેખાતી નથી.
વિચાર કરો કે આ સ્ટાર્સ આપણા જેવા સામાન્ય હોત તો કેવા દેખાતા હોત. અમારા ડિઝાઇનરે સ્ટાર્સના લુક સામાન્ય વ્યક્તિની જેમ ડિઝાઇન કર્યા છે. આ ક્રિએશન તમને ફની પણ લાગશે.
આગળ જુઓ, સ્ટાર્સની તસવીરો...