તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Too-Cool લુકમાં જોવા મળી કંગના, સલમાન સહિત આ સ્ટાર્સ થયા Spotted

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના, એક્ટર સલમાન ખાન સહિત અનેક સેલેબ્સ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. વ્હાઈટ ટી-શર્ટ તથા ડેનિમ્સમાં ક્લિક થયેલી કંગના ઘણી જ કૂલ લાગતી હતી. તેની ટી-શર્ટ પર Too-Cool લખેલું હતું. તો રિયો ઓલમ્પિકની એક ઈવેન્ટમાં દિલ્હી ગયેલો સલમાન, બે અલગ-અલગ આઉટફિટ્સમાં જોવા મળ્યો હતો. આ સિવાય એમી જેક્સન, અભિષેક બચ્ચન, નેહા ધૂપિયા, અભિષેક બચ્ચન, અલી ફઝલ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એરપોર્ટ પર બોલિવૂડ સેલેબ્સ...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો