જ્યારે બોલિવૂડ એક્ટ્રેસિસ ના સંભાળી શકી સાડી અને...!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂ઼ડ એક્ટ્રેસિસ અવાર-નવાર પોતાના આઉટફિટને કારણે શરમમાં મૂકાતી હોય છે. ઘણીવાર બોલિવૂડ એક્ટ્રેસિસને આઉટફિટ દગો આપી જતા હોય છે. પછી તે વેસ્ટર્ન હોય કે સાડી હોય. એક્ટ્રેસિસ સાડીમાં પણ વોર્ડરોબ માલફંક્શનનો ભોગ બનતી હોય છે. આજે આપણે આવી જ કેટલીક એક્ટ્રેસિસની વાત કરીશું, જે સાડીને કારણે શરમમાં મૂકાઈ હોય. 

શિલ્પા શેટ્ટી
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પોતાના લગ્નના રિસેપ્શનમાં સાડીને સતત એડજસ્ટ કરતી જોવા મળી હતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કરિનાથી લઈ અનુષ્કા સુધીની એક્ટ્રેસિસને સાડીએ આપ્યો દગો....)
અન્ય સમાચારો પણ છે...