Divya Bhaskar

Home » Bollywood » Gossip » bollywood star daughter khushi kapoor looked stunning

બ્લેક સ્વીમસૂટમાં શ્રીની દીકરી લાગી Stunning, ફ્રેન્ડ્સ સાથે કરી મસ્તી-ધમાલ

Divyabhaskar.com | Updated - Oct 11, 2017, 05:53 PM

બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી ખુશી કપૂર તાજેતરમાં જ બ્લેક બિકીનીમાં જોવા મળી હતી.

  • bollywood star daughter khushi kapoor looked stunning
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી ખુશી કપૂર તાજેતરમાં જ બ્લેક બિકીનીમાં જોવા મળી હતી. ખુશી પોતાના ફ્રેન્ડ્સ સાથે જોવા મળી હતી. ખુશી બ્લેક સ્વિમસૂટમાં ઘણી જ સેક્સી લાગતી હતી.

    સોશ્યિલ મીડિયામાં એક્ટિવઃ
    ખુશી સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેના ફોટો પણ શૅર કરતી રહે છે. આ ફોટોઝમાં ક્યારેક તે પાર્ટી એન્જોય કરતી જોવા મળે છે તો ક્યારેક ગ્લેમરસ અવતારમાં પોઝ આપતી જોવા મળે છે.

    મોટી બહેન કરશે બોલિવૂડમાં ડેબ્યૂઃ
    ખુશીની મોટી બહેન જાહન્વી ધર્મા પ્રોડક્શનની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મમાં જાહન્વીની સાથે શાહિદ કપૂરનો સાવકો ભાઈ ઈશાન ખટ્ટર છે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની હિંદી રિમેક હોવાની ચર્ચા છે.

    (જુઓ, ખુશીના અન્ય ગ્લેમરસ Photos.....)
  • bollywood star daughter khushi kapoor looked stunning
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood star daughter khushi kapoor looked stunning
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood star daughter khushi kapoor looked stunning
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood star daughter khushi kapoor looked stunning
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood star daughter khushi kapoor looked stunning
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood star daughter khushi kapoor looked stunning
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood star daughter khushi kapoor looked stunning
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood star daughter khushi kapoor looked stunning
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood star daughter khushi kapoor looked stunning
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending