આ એક્ટ્રેસ જાહેરમાં ના સંભાળી શકી કપડાં, આ રીતે સરકી ગયો ડ્રેસ...!!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ તાજેતરમાં જ મુંબઈમાં Glamour and Style Awardsનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ શોમાં અનેક જાણીતા સેલેબ્સ આવ્યા હતાં. 'મુન્ના માઈકલ'ની એક્ટ્રેસ નિધી અગ્રવાલ પણ આ એવોર્ડ શોમાં આવી હતી. નિધી એવોર્ડ શોમાં પોતાનો ડ્રેસ સંભાળી શકી નહોતી. તેની ટીમે તેનો ડ્રેસ વ્યવસ્થિત કરી આપ્યો હતો. જોકે, આ ડ્રેસમાં તે ઘણી જ અસહજ જોવા મળી હતી. નિધીએ આ એવોર્ડ શોમાં Arushi Coutureએ ડિઝાઈન કરેલાં આઉટફિટ પહેર્યાં હતાં. 


(જુઓ, ડ્રેસમાં અસહજ નિધીની ખાસ તસવીરો...)

અન્ય સમાચારો પણ છે...