તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Childhood ફ્રેન્ડના લગ્નમાં દીપિકાનો આગવો અંદાજ, ખોળામાં બેસાડી બેનપણીને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તાજેતરમાં જ પોતાના નાનપણના ફ્રેન્ડ આદિત્ય નારાયણના લગ્નમાં ગઈ હતી. સોશ્યિલ મીડિયામાં દીપિકાની તસવીરો વાયરલ બની છે. દીપિકાએ પણ ફ્રેન્ડના લગ્નની તસવીર સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી.


'પદ્માવતી'ના વિવાદને કારણે ઉદાસઃ
હાલમાં દેશભરમાં 'પદ્માવતી'નો વિરોધ ચાલી રહ્યો છે. વિરોધને કારણે આ ફિલ્મ પણ પહેલી ડિસેમ્બરના રોજ રીલિઝ થવાની નથી. જેને કારણે દીપિકા ઘણી જ ઉદાસ છે. હાલમાં જ શાહજહાંમાં યોજાયેલ એશિયન વિઝન મૂવી એવોર્ડ્સમાં પણ દીપિકા ગમગીન જોવા મળી હતી. 


(જુઓ, લગ્નમાં દીપિકા પાદુકોણનો આગવો ઠાઠ....)

અન્ય સમાચારો પણ છે...