તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લંડનની ગલીઓમાં પાપા શાહરૂખનો હાથ પકડીને ફરી રહ્યો છે અબરામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ કિંગ ખાનનો દીકરો અબરામ હવે મોટો લાગે છે. અબરામ ઘણો જ ક્યૂટ લાગે છે. તાજેતરમાં જ લંડનમાં અબરામ પાપા શાહરૂખનો હાથ પકડીને જોવા મળ્યો હતો. અબરામે જેકેટ તથા કેપ પહેરી હતી. શાહરૂખ લંડન પોતાના મોટા પુત્ર આર્યનને મળવા આવ્યો હતો. આર્યન લંડનની સ્કૂલમાં અભ્યાસ કરે છે. 

 

(જુઓ, અબરામ-શાહરૂખ ખાનની ખાસ તસવીરો....)

અન્ય સમાચારો પણ છે...