નાનકડી મિશા સાથે ડેડી શાહિદ રમ્યો પાર્કમાં, નટખટ દીકરીની Cute તસવીર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર હાલમાં જ દીકરી મિશા સાથે પાર્કમાંથી રમીને બહાર આવતો જોવા મળ્યો હતો. હાલમાં શાહિદ કપૂરે અન્ય કોઈ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું નથી અને તેથી જ તે દીકરી મિશાને પૂરતો સમય આપી રહ્યો છે. 


ઓગસ્ટમાં થઈ 1 વર્ષનીઃ
શાહિદની દીકરી મિશા ઓગસ્ટ મહિનામાં એક વર્ષની થઈ હતી. શાહિદે દીકરીનો જન્મદિવસ લંડનમાં સેલિબ્રેટ કર્યો હતો. 


(જુઓ, શાહિદની તોફાની મિશાની ક્યૂટ તસવીરો...)

અન્ય સમાચારો પણ છે...