તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઐશ્વર્યા રાય, કેટ સહિત Ex-GF સાથે આમ રહેતો સલમાન, તસવીરોમાં ભાઈનો અંદાજ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાન હાલમાં 'ટાઈગર જિંદા હૈં'નું શૂટિંગ ઓસ્ટ્રિયામાં કરી રહ્યો છે. હાલમાં જ સલમાન ખાને ફૅન્સ સાથેની શૂટિંગ સમયની તસવીરો શૅર કરી હતી. આ ફિલ્મ 2012માં આવેલી 'એક થા ટાઈગર'ની સિક્વલ છે. આ ફિલ્મમાં સલમાન ખાન તથા કેટરિના કૈફ છે. આ વર્ષના અંતમાં ફિલ્મ રીલિઝ થશે.

સલમાન-કેટ વચ્ચે હતાં સંબંધોઃ
સલમાન તથા કેટરિના વચ્ચે લવ અફેર હતું. બંને એકબીજાને ડેટ કરતાં હતાં. અલબત્ત, સલમાનના જીવનમાં કેટરિના પહેલાં પણ ઘણી એક્ટ્રેસિસ આવી ગઈ હતી. સલમાનના સંબંધો એક ગર્લફ્રેન્ડ સાથે વધુ સમય ટકી શક્યા નથી. 
 
પહેલી ગર્લફ્રેન્ડ હતી શાહિન, સંગીતા સાથે છપાઈ ચૂક્યા હતાં વેડિંગ કાર્ડ્સઃ
ફિલ્મ જગતમાં આવ્યા પહેલા તેની વીસીમાં તે શાહિનના પ્રેમમાં હતો. સલમાન સાયરા બાનુના ભાઈ(સુલતાન)ની પુત્રી શાહિન બાનુને ડેટ કરતો હતો. આ સમયે સલમાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે સંઘર્ષ કરતો હતો, અને શાહિન તેની પડખે ઉભી હતી. જોકે સમય જતા તે સ્ટાર બન્યો અને શાહિનથી દૂર થયો. ત્યાર બાદ શાહિને ફિલ્મ અભિનેતા સુમિત સાયગલ સાથે લગ્ન કરી લીધા. ત્યારાબાદ સલમાન અને સંગીતા એકબીજાની નિકટ આવ્યાં હતાં. 80ના દાયકાના અંતમાં પહેલી વાર સલમાન અફેરને લઇને ચર્ચામાં આવ્યો હતો. સંગીતા, સલમાનના પરિવારની બહુ જ નિકટ હતી. કહેવાય છે કે, તેમના લગ્નના કાર્ડ્સ પણ છપાઇ ગયા હતા.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ. સલમાન તથા તેની એક્સ ગર્લફ્રેન્ડ્સ સાથેની ખાસ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો