આવો હશે આલિયાનો બર્થડે પ્લાન, વરૂણ ધવન સાથે કર્યું Celebration

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ આલિયા ભટ્ટનો 15 માર્ચના રોજ જન્મદિવસ છે તેણે ગત વર્ષે ભાસ્કર પરિવાર સાથે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ વર્ષે પણ 'બદ્રિનાથ કી દુલ્હનિયા' ફિલ્મ પ્રમોશન દરમિયાન જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.
 
આવો હશે જન્મદિવસ પ્લાન
કેક કાપ્યા પછી જ્યારે આલિયાને તેના જન્મદિવસના પ્લાન પર પૂછ્યું તો તેણે કહ્યું કે,'આ વર્ષે તો થિયેટરમાં જઇને 'બદ્રિનાથ કી દુલ્હનિયા' ફિલ્મ જોઇશ.'
આ તો આલિયાએ મજાકમાં કહ્યું હતું પરંતુ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તારા જન્મદિવસ પર વરૂણ કયા રહેશે તો વરૂણે જવાબ આપ્યો કે,'આ વર્ષે હું વિદેશયાત્રા પર જવાનો છું.'
-આમ તો આલિયા ભટ્ટની ફિલ્મ 'બદ્રિનાથ કી દુલ્હનિયા' બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આલિયાએ ગત વર્ષે ગિફ્ટમાં કાર આપી હતી. એ પછી ઘર ખરીદ્યું હતું. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આલિયા આ જન્મદિવસ પર શું કરવાની છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ અન્ય Photos….
 
અન્ય સમાચારો પણ છે...