તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'શોલે'ના સેટ પર આ રીતે એન્જોય કરતા હતા જય-વીરૂ, બસંતી અને ગબ્બર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ 15 ઓગસ્ટ,1975ના રોજ રીલિઝ થયેલી સુપરહિટ ફિલ્મ 'શોલે'ને 41 વર્ષ પૂરાં થયા છે. રમેશ સિપ્પીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મને આશરે અઢી વર્ષ લાગ્યા હતાં. ફિલ્મ માટે બેંગલુરૂ પાસે આવેલા રામનગરમને રામગઢ બનાવવામાં આવ્યું હતું. આજે પણ લોકો તેને રામગઢ તરીકે જ ઓળખે છે. 'શોલે'ના શૂટિંગ દરમિયાન અનેક કિસ્સા ફેમસ છે. જેમ કે ધર્મેન્દ્ર કેવી રીતે લાઇટબોયને પૈસા આપીને સીન ખરાબ કરાવતો હતો જેથી તેને હેમા માલિની સાથે રિટેક કરવાની તક મળે.
સેટ પર દોસ્તની જેમ રહેતા હતા ઠાકુર અને ગબ્બર
આ ઉપરાંત ફિલ્મમાં એક-બીજાના દુશ્મન તરીકે જોવા મળેલા ગબ્બર સિંહ(અમજદ ખાન) અને ઠાકુર બલદેવ સિંહ (સંજીવ કુમાર) સેટ પર સારા દોસ્ત તરીકે સમય પસાર કરતા હતાં. શોલેના શૂટિંગ દરમિયાન સેટ પરના અનેક ફોટોઝ એવા છે જેમાં સ્ટાર્સની એકબીજા સાથે સારી કેમિસ્ટ્રી જોવા મળે છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, 'શોલે'ના શૂટિંગ દરમિયાન સ્ટાર્સના Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો