જ્યારે ડ્રેસે વધાર્યું આલિયાનું Tension, આમ થઈ ફેશન બ્લન્ડરનો શિકાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 10 માર્ચના રોજ આલિયા ભટ્ટ સ્ટારર 'બદ્રીનાથ કી દુલ્હનિયાં' રીલિઝ થઈ ગઈ છે. તેમજ આજે(15 માર્ચ) તેનો બર્થ ડે છે. વરૂણ સ્ટારર આ ફિલ્મમાં આલિયા દેશી લુકમાં જોવા મળી રહી છે. રીલથી અલગ રિયલ લાઈફમાં તે પોતાના ગ્લેમરસ અને સિઝલિંગ લુક માટે જાણીતી છે. જોકે ક્યારેક પાર્ટીઝ કે ઈવેન્ટમાં તેણે એવા પણ ડ્રેસિસ પહેર્યા છે, જેનાથી ફેશન બ્લન્ડરનો શિકાર પણ થઈ છે. ક્યારેક ટૂંકા ડ્રેસે આલિયાનું ટેન્શન વધાર્યું તો ક્યારેક લોંગ ગાઉનને સંભાળવામાં પ્રોબ્લેમ થયો.
 
આગળની સ્લાઈડ્સમાં આલિયા ભટ્ટના ફેશન બ્લન્ડર્સના વધુ ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...