તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'ફિલ્લૌરી' શૂઝ પહેરી પ્રમોશન કરતાં જોવા મળી અનુષ્કા, આ સ્ટાર્સ થયા Click

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ તાજેતરમાં જ મુંબઇ એરપોર્ટ પર અનુષ્કા શર્મા અપકમિંગ ફિલ્મ 'ફિલ્લૌરી'નું નવા જ અંદાજમાં પ્રમોશન કરતા જોવા મળી હતી. અનુષ્કા એરપોર્ટ પર ક્લિક થઇ હતી તે દરમિયાન 'ફિલ્લૌરી' ટેટૂ વાળા શૂઝ પહેર્યા હતાં. જેને તે કેમેરામાં હાઇલાઇટ કરતાં જોવા મળી હતી. અનુષ્કા ઉપરાંત એરપોર્ટ પર દિલજીત દોસાંજ, રણબિર કપૂર અને દીકરી સાયેશા સાથે મનીષ પોલ પણ જોવા મળ્યા હતાં
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ, એરપોર્ટ પર સ્પોટ થયેલા સેલેબ્સના અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો