તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રેન્ડ્સ સામે આલિયાએ કર્યો ખુલાસો, સિદ્ધાર્થ મલ્હોત્રાને કહ્યો Boyfriend

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અફેયરને લઇને લાંબા સમયથી ચર્ચામાં છે. બન્નેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ એકબીજાના ફોટોઝથી ભરેલા છે. કેટલાક દિવસો પહેલા આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા લંડનમાં વેકેશન માણતા જોવા મળ્યા હતાં.
સિદ્ધાર્થને બોયફ્રેન્ડ તરીકે કરાવ્યો ઇન્ટ્રોડ્યુસ
-એક ફેમસ ન્યૂઝપેપરના રિપોર્ટ્સ અનુસાર પોતાના સિક્રેટ વેકેશન પર જતા પહેલા આલિયાએ પોતાના જૂહુ સ્થિત ઘર પર એક ડિનર પાર્ટી હોસ્ટ કરી હતી.
-આ પાર્ટીમાં આલિયાએ પોતાના ક્લોઝ ફ્રેન્ડ સામે સિદ્ધાર્થને પોતાના બોયફ્રેન્ડ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો હતો.
-આ ડિનર બાદ સવારે સિદ્ધાર્થ અને આલિયા મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં. જ્યાં તેમણે મીડિયા સામે કેટલાક પોઝ પણ આપ્યાં હતાં. જોકે, સિદ્ધાર્થ મીડિયાથી દૂર ભાગતો જોવા મળ્યો હતો.

આગળની સલાઇડમાં જુઓ, આલિયા-સિદ્ધાર્થના અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો