• Gujarati News
  • Alia Bhatt And Richa Chadda Spotted At Various Place

કંઈક આવા લૂકમાં જોવા મળી આલિયા,એરપોર્ટ પર ક્લિક થઈ રિચા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર:ડાબેથી આલિયા ભટ્ટ અને રિચા ચઢ્ઢા)
મુંબઈ:ગઈકાલે(25 મે) આલિયા ભટ્ટ પીવીઆર સિનેમાઘર પર જોવા મળી હતી. આ સિવાય રિચા ચઢ્ઢા અને વિક્કી કૌશલ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં હાજરી આપી મુંબઈ પરત આવ્યા હતાં.
આ દરમિયાન આલિયા ભટ્ટ ડિસ્ટ્રેસ જીન્સ અને સફેદ ટોપ સાથે ચેક્સ જેકેટમાં જોવા મળી હતી.વ્હાઈટ શૂઝ સાથે તેના કેશ વિખરાયેલા હતાં.આ આઉટફિટમાં તેના બન્ને ગોઠણ બહાર દેખાતા હતાં.જ્યારે રિચા વ્હાઈટ શર્ટ અને બ્લુ પેન્ટ સાથે બ્લેક જેકેટમાં જોવા મળી હતી.
આલિયા ભટ્ટ અને રિચા ચઢ્ઢાની વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો