તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાપા અક્કીની કાર્બન કોપી છે દીકરી નિતારા, તસવીરોમાં ખાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ અક્ષય કુમારની ફિલ્મ 'ટોઈલેટઃ એક પ્રેમકથા' 11 ઓગસ્ટના રોજ રીલિઝ થવાની છે. હાલમાં અક્ષય કુમાર આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. અક્ષય કુમારની દીકરી નિતારા અસ્સલ તેના જેવી જ દેખાય છે. 

સાડા ચાર વર્ષની થઈ નિતારાઃ
નિતારનો જન્મ 12 સપ્ટેમ્બર, 2012માં થયો હતો. પાપા અક્કી એરપોર્ટ પર નિતારાના ચહેરો છુપાવતા અનેકવાર જોવા મળે છે. એક ઈન્ટરવ્યૂમાં અક્ષયે કહ્યું હતું કે તે અત્યારથી જ નિતારાને માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ આપે છે. 

ટ્વિંકલ-અક્કી શૅર કરતાં હોય છે નિતારાની તસવીરઃ
અક્ષય કુમાર તથા ટ્વિંકલ ખન્ના અવાર-નવાર નિતારાની તસવીરો શૅર કરતાં હોય છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અક્કીની લાડલી નિતારાની ખાસ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...