તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરપોર્ટ પર કેમેરામેનનો ધક્કો વાગતા નીચે પડી એશની મોમ, થઈ ઈજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ એરપોર્ટની બહાર નીકળતા સમયે ઐશ્વર્યા રાય બચ્ચનની મોમ વૃંદા રાય જમીન પર પડી ગયા હતાં. 21 જુલાઈના રોજ લંડનથી વેકેશન મનાવીને એશ પુત્રી આરાધ્યા તથા મોમ વૃંદા રાય સાથે મુંબઈ પરત ફરી હતી. આ સમયે મીડિયા પર્સન તથા એશના બોડીગાર્ડ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી, જેને કારણે એશની મોમ જમીન પર પડી ગઈ હતી.
શું બન્યું હતું:
- ગુરૂવાર(21 જુલાઈ)ના રોજ લંડનથી વેકેશન મનાવીને એશ મોમ તથા પુત્રી આરાધ્યા સાથે પરત ફરી
- એશને જોઈને મીડિયા તેને ઘેરી વળી હતી.
- આ સમયે એશના બોડીગાર્ડે એક કેમેરામેનને ત્યાંથી હટાવ્યો હતો અને તે કેમેરામેનનું બેલેન્સ રહ્યું નહોતું
- કેમેરામેનની ઠીક પાછળ જ એશની મોમ ઉભેલી હતી. બેલેન્સ બગડતા જ કેમેરામેનનો ધક્કો એશની મોમને લાગ્યો હતો. જેને કારણે એશની મોમ નીચે પડી ગઈ હતી અને ચહેરા પર ઈજા થઈ હતી.
- જે સમયે એશની મોમ નીચે પડી ત્યારે એશ પુત્રી આરાધ્યા સાથે કારમાં બેઠી હતી. જેવી તેની મોમ નીચે પડી એશ તરત જ કારમાંથી બહાર આવી ગઈ હતી.
- મીડિયા પર્સનની મદદથી એશે મોમને ઉભી કરી હતી અને પછી કારમાં બેસાડી હતી.
- એશની મોમને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એરપોર્ટ પર એશ મોમ તથા પુત્રી સાથે.....)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો