તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઐશ્વર્યાએ આરાધ્યા સાથે તો શિલ્પાએ મોમ-ડેડ સાથે કર્યાં બાપ્પાના દર્શન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન દીકરી આરાધ્યા, ભાઈ આદિત્ય તથા માતા વૃંદા રાય સાથે જીએસબી સેવ મંડલના ગણેશોત્સવના દર્શને પહોંચી હતી. આરાધ્યાએ અહીં પૂજા કરી હતી. આરાધ્યાએ યલો અને પિંક ચણિયા-ચોળી પહેર્યાં હતાં. જ્યારે એશ સલવાર-કમિઝમાં એલિગન્ટ લાગતી હતી. તો બીજી બાજુ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી માતા-પિતા સાથે ચિંકપોકલી ચા ચિંતામણી પંડાલમાં ગણેશના દર્શને આવી હતી. પિંક સાડીમાં શિલ્પા ગોર્જીયસ લાગતી હતી.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એશ-શિલ્પાએ કર્યાં ગણેશના દર્શન...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો