મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ હેઝલ કિચના 30 નવેમ્બરના રોજ યુવરાજ સિંહ સાથે લગ્ન છે. હાલમાં જ યુવી અને હેઝલે સોશ્યિલ મીડિયામાં પોતાની એક સેલ્ફી શૅર કરી હતી. બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યાં હતાં. યુવીએ પોસ્ટ કર્યું હતું, To happy times ahead ! 🍻☝🏼️💃🏼💣🤓 તો હેઝલે પોસ્ટ કર્યું હતું, Lets keep up the goof my hubby-to-be cant believe the time has come! ❤❤❤ 🐒🐼🌰
બે વિધિથી થશે લગ્ન
ચર્ચા છે કે યુવરાજ તથા હેઝલ પહેલાં શીખ ટ્રેડિશન પ્રમાણે અને પછી બિહારી-હિંદુ વિધિથી લગ્ન કરશે. ડિસેમ્બર મહિનામાં દિલ્હીમાં ગ્રાન્ડ રિસેપ્શન આપવામાં આવશે.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, યુવી-હેઝલની ખાસ તસવીરો...)