તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો અક્કીનો દીકરો, દીપિકા સહિતના સ્ટાર્સ થયા ક્લિક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ અક્ષય કુમારનો દીકરો આરવ 19 માર્ચની રાત્રે મુંબઈના પીવીઆર બહાર જોવા મળ્યો હતો. આ દરમિયાન તે એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો. જેવો કેમેરાએ આરવનો ફોટો ખેંચવાનો પ્રયાસ કર્યો કે, તેણે પોતાની કેપ ઉતારી ચહેરો છુપાવી લીધો હતો. માત્ર એટલું જ નહીં, અંદર મિત્રો સાથે તે જ્યારે બેકસીટ પર બેઠો હતો, તે સમયે આરવ પોતાનો ચહેરો ઢાંકતો જોવા મળ્યો હતો. જોકે આ મિસ્ટ્રી ગર્લ તેની ફ્રેન્ડ છે કે, કોઈ બીજું તે અંગે જાણકારી નથી. એરપોર્ટથી લઈ બાન્દ્રામાં જામી સ્ટાર્સની ભીડ
 
આ સિવાય બીજા અનેક સેલેબ્સ એરપોર્ટ પર ક્લિક થયા હતા. જેમાં દીકરી ન્યાસા સાથે કાજોલ, રણબિર કપૂર, દીપિકા પાદુકોણ, વિવેક ઓબેરોય, કંગના રનૌત, આમિર ખાન, ઈરા ખાન, આઝાદ રાવ ખાન અને કિરણ રાવ સહિતના સ્ટાર્સ જોવા મળ્યા.
 
તેમજ  અરબાઝ ખાન, મલાઈકા અરોરા, અમૃતા અરોરા(બાન્દ્રમાં લંચ બાદ), સોનાક્ષીસિંહા(સન્ની સુપર સાઉન્ડ) અને એલ્લી અવરમ(બાન્દ્રા)મુંબઈમાં વિવિધ સ્થળે જોવા મળી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં દીપિકા, રણબિર, આરવ, ન્યાસાથી લઈ સોનાક્ષી અને કાજોલ સહિતના સ્ટાર્સના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો