પહેલાં શૂટ થયા હતાં 'DDLJ'ના આ સીન, પછી કરી નાખવામાં આવ્યા ડિલીટ

'ડીડીએલજે' બોલિવૂડની સૌથી લાંબા સમય સુધી ચાલનારી ફિલ્મ છે.

divyabhaskar.com | Updated - Jan 30, 2021, 05:31 PM

મુંબઈઃ 'ડીડીએલજે' બોલિવૂડની સૌથી લાંબા સમય સુધી ચાલનારી ફિલ્મ છે. 20 ઓક્ટોબર, 1995ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મ 20 વર્ષ સુધી મરાઠા મંદિરમાં ચાલી હતી. આ ફિલ્મના ઘણાં સીન્સ ચાહકોને યાદ રહી ગયા છે પરંતુ એવા કેટલાંક સીન છે, જે ડીલીટ કરી નાખવામાં આવ્યા હતાં. આજે આપણે એવા જ કેટલાંક સીન્સની વાત કરીશું, જેની જાણ દર્શકોને નથી.


સીન નંબર 1 - ગોરા બનવા માટે સિમરને લીધી સ્ટીમ
ફિલ્મમાં આ સીનમાં સિમરન એટલે કે કાજોલ ગોરી થવા માટે મોં છુપાવીને સ્ટીમ લેતી હોય છે. આના પર તેને મા કહે છે કે તારે શી જરૂર છે, ગોરા થવાની. તારે ગોરા થઈને ક્વિન એલિઝાબેથ બનવાની શી જરૂર છે. પોતાના દેશમાં તો જવાનું છે. ત્યાં ઘંઉવર્ણો રંગ વધુ પસંદ કરે છે. જોકે, આ સીન ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો નહોતો.


(વાંચો, 'ડીડીએલજે'ના સીન્સ જે ડીલીટ કરી દેવામાં આવ્યા છે....)

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App