• Gujarati News
  • National
  • ટાઈગરની જેમ ગર્લફ્રેન્ડે પણ બનાવ્યા Six Pack એબ્સ, ટ્રેનર સાથે શેર કરી તસવીર | Tiger Shroff Girlfriend Disha Patani Shared Her Photos Of Six Pa

ટાઈગરની જેમ ગર્લફ્રેન્ડે પણ બનાવ્યા Six Pack એબ્સ, ટ્રેનર સાથે શેર કરી તસવીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ અભિનેતા ટાઈગર શ્રોફની સુપર ફ્લેક્સિબલ અને સોલિડ બોડી ઘણી વાર જોવા મળી છે. ત્યારે, ફિટનેસના મામલે તેની ગર્લફ્રેન્ડ દિશા પટણી પણ પાછળ નથી. દિશા પણ ફિટનેસ પાછળ ક્રેઝી છે. દિશાએ તેના ટ્રેનર સાથે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે, જેમાં તે તેના સિક્સ પેક એબ્સ દેખાતી જોવા મળી રહી છે. જિમમાં પાડે છે પરસેવો...

 

- ટાઈગરની જેમ દિશા પણ તેની ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે.
- તે ઘણો સમય જિમમાં પસાર કરે છે અને બોડી માટે વર્કઆઉટ કરે છે.
- દિશાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને લખ્યું , 'INSTALLING ABS . . . . . .😀😁😂 DISHU IS GIVING US MAJOR FITNESS MOTIVATIONS 💪😍 THOSE AESTHETIC LOOKS😍😍 SHE IS NOT JUST A PRETTY GIRL, SO BETTER YOU DON'T MESS WITH HER😎'.
- દિશાએ એક અન્ય તસવીર શેર કરતા લખ્યું, Work in progress🙈💪🏻 @pumaindia ❤️.
- દિશા અને ટાઈગરની સ્ટારર ફિલ્મ 'બાગી-2'એ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે.
- હાલ તો દિશા બોયફ્રેન્ડ ટાઈગર સાથે તેની આ ફિલ્મની સફળતા એન્જોય કરી રહી છે. જો કે, આ સિવાય તેની પાસે હાલ કોઈ ફિલ્મ નથી.

 

વૈજ્ઞાનિક બનવા માંગતી હતી દિશા


- બરેલીમાં જન્મેલી દિશા વૈજ્ઞાનિક બનવાનું સપનું જોતી હતી. પરંતુ 2011માં લખનઉની એમિટી યુનિવર્સિટીમાં બાયોટેકના અભ્યાસ દરમિયાન તેણે મોડલિંગ શરૂ કર્યું. 
- દિશા બાળપણથી જ ભણવામાં તેજસ્વી રહી છે. આ કારણે તે વૈજ્ઞાનિક બનવાનું સપનું જોતી હતી. જો કે, નસીબે તેના માટે કંઈક અલગ જ વિચાર્યું હતું. 
- 2011માં લખનઉ એમિટી યુનિવર્સિટીમાંથી બાયોટેકનો અભ્યાસ કરતા તેણે ફેશન ફિલ્ડમાં નસીબ અજમાવ્યું અને 2013માં ફેમિના મિસ ઈન્ડિયા ઈન્દોરની રનર અપ રહી.
- લખનઉમાં કોલેજ દરમિયાન ફેરવેલ પાર્ટીમાં દિશાને મિસ કોલેજ પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ મિસ લખનઉ કોમ્પિટીશનમાં પાર્ટીસિપેટ કર્યું. 
- મિસ લખનઉ બન્યા બાદ તેણે પેન્ટાલૂન મોડલમાં ફર્સ્ટ રનરઅપ રહી.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ દિશાની અન્ય તસવીરો...