કેમિયો / આલિયાથી લઈ અક્ષય કુમાર-અજય દેવગન સુધી, ફિલ્મ્સમાં લીડ રોલના બદલે ‘કેમિયો’ કરતા જોવા મળશે બોલિવૂડના જાણીતા સેલેબ્સ

વરુણ ધવન અને આલિયા ભટ્ટ.
વરુણ ધવન અને આલિયા ભટ્ટ.
અજય દેવગન અને અક્ષય કુમાર.
અજય દેવગન અને અક્ષય કુમાર.
રણવિર સિંહ અને પંકજ ત્રિપાઠી.
રણવિર સિંહ અને પંકજ ત્રિપાઠી.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને ક્રિતી સેનન.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને ક્રિતી સેનન.

divyabhaskar.com

Apr 15, 2019, 08:22 PM IST

મુંબઈઃ વર્ષ 2019માં એક પછી એક ધમાકેદાર ફિલ્મ્સ રીલિઝ થઈ રહી છે, જેમાં દર્શકોના ફેવરિટ બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યા છે અને આગામી સમયમાં નવી ફિલ્મ્સથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર જોવા મળી રહ્યાં છે. જોકે બોલિવૂડના જાણીતા દિગ્ગજો અપકમિંગ ફિલ્મ્સમાં લીડ રોલ કરવાની સાથે અમુક એવી ફિલ્મ્સમાં પણ કામ કરી રહ્યાં છે જેમાં તેમનો સાવ નાનો રોલ હોય. આ લિસ્ટમાં અક્ષય કુમારથી લઈ વરુણ ધવન અને આલિયા ભટ્ટ જેવા સેલેબ્સ સામેલ છે.

વરુણ ધવન
- એક્ટર વરુણ ધવન ‘ભાઈજાન’ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં કેમિયો કરતો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, વરુણની ‘જુડવાં-2’માં સલમાને કેમિયો કર્યો હતો. આ ઉપરાંત વરુણ ધવન ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર-2’માં કેમિયો કરતો જોવા મળશે. વરુણે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી પોતાના કરિયરનો પ્રારંભ કર્યો હતો.

આલિયા ભટ્ટ
- વરુણ ધવનની સાથે જ તેની ‘કલંક’ની કો-સ્ટાર આલિયા ભટ્ટ પણ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર-2’માં કેમિયો કરતી જોવા મળશે. આલિયાએ વરુણની સાથે જ બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.

(આગળની સ્લાઈડ્સમાં જાણો, બોલિવૂડના અન્ય દિગ્ગજ સેલેબ્સ વિશે જેઓ ટૂંકસમયમાં ફિલ્મ્સમાં કેમિયો કરતા જોવા મળશે...)

સંજય દત્તનો ખુલાસો, ’‘જ્યારે દીકરી પિતાને બદલે અંકલ કહેતી ત્યારે આવતો ગુસ્સો’’, પ્રથમ પત્ની રીચાને માનતો જવાબદાર

X
વરુણ ધવન અને આલિયા ભટ્ટ.વરુણ ધવન અને આલિયા ભટ્ટ.
અજય દેવગન અને અક્ષય કુમાર.અજય દેવગન અને અક્ષય કુમાર.
રણવિર સિંહ અને પંકજ ત્રિપાઠી.રણવિર સિંહ અને પંકજ ત્રિપાઠી.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને ક્રિતી સેનન.સિદ્ધાર્થ મલ્હોત્રા અને ક્રિતી સેનન.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી