વિવાદ વચ્ચે બોક્સઓફિસ પર Blockbuster સાબિત થશે 'પદ્માવત', આ રહ્યા 4 મુખ્ય કારણો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: સંજય લીલા ભંસાલીની બહુચર્ચિત ફિલ્મ પદ્માવત પર 4 રાજ્યોમાં બેનને સુપ્રીમ કોર્ટે ગેરકાનૂની ઠેરવ્યું છે. આ 'સુપ્રીમ' નિર્ણય બાદથી નિર્માતાઓને રાહત મળી છે. શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલી પદ્માવતનો દર્શકો વચ્ચે જોરદાર ક્રેઝ છે. જો 25 જાન્યુઆરી સુધી બધું ઠીક રહ્યું તો ભંસાલીની ફિલ્મને બોક્સઓફિસ પર બ્લોકબસ્ટર થવાથી કોઈ રોકી શકશે નહીં.

 

આવો જાણીએ 4 મુખ્ય કારણો, જે પદ્માવતને 2018ની સૌથી સફળ ફિલ્મ બનાવવાના સંકેત આપી રહી છે...

 

કારણ 1 - દીપિકા-રણવીરની જોડી: ત્રીજીવાર સિલ્વર સ્ક્રીન પર ભણસાલી-રણવીર સિંહ-દીપિકા પાદુકોણની સફળ જોડી કામ કરી રહી છે. રાસલીલા, બાજીરાવ મસ્તાની પછી આ ઘણી રાહ જોવાતી ફિલ્મ છે. આ પહેલા આવેલી બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી હતી.

 

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જાણો ફિલ્મ સફળ થવા પાછળના અન્ય 3 કારણો...

અન્ય સમાચારો પણ છે...