જાન પહેલાં જ આવી ગયો વરરાજા, આવો લાગ્યો કપૂર પરિવારનો જમાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર આનંદ આહુજા સાથે 8 મેના રોજ લગ્ન કરવા જઇ રહી છે. સોનમ કપૂરનો ભાવિ પતિ અને બિઝનેસમેન આનંદ આહુજા જાન પહેલા જ મુંબઇ આવી ગયો હતો. આનંદ આહુજા મુંબઈ એરપોર્ટ પર એકલો જ આવ્યો હતો અને તે એકદમ ડેશિંગ લાગતો હતો.

 

5 મેથી જ શરૂ થશે કાર્યક્રમઃ

 

સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નનો કાર્યક્રમ 5 મેથી જ શરૂ થઇ જશે. 5 અને 6 મેએ એક પાર્ટીનું આયોજન કરવામાં આવશે. જેમાં નજીકના સબંધીઓ હાજર રહેશે.આનંદ આહુજા મુંબઇ એરપોર્ટ પર આવ્યો ત્યારે તેણે બ્લેક રાઉન્ડ નેક ટી શર્ટ પહેરી હતી. 7 મેએ સોનમ કપૂરની મહેંદી સેરેમની યોજાશે. જ્યારે 8 મેએ લગ્ન યોજાશે.

 

આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...