Home » Bollywood » Gossip » Sweet Family: એક ફ્રેમમાં પહેલી જ વાર કપૂર ફેમિલી, શ્રીદેવીની કમી થઈ મહેસૂસ

Sweet Family: એક ફ્રેમમાં પહેલી જ વાર કપૂર ફેમિલી, શ્રીદેવીની કમી થઈ મહેસૂસ

Divyabhaskar.com | Updated - May 09, 2018, 03:53 PM

પાર્ટીમાં જો સૌથી વધુ આકર્ષણ રહ્યું હોય તો તે છે બોની કપૂરનો પરિવાર.

  • Sweet Family: એક ફ્રેમમાં પહેલી જ વાર કપૂર ફેમિલી, શ્રીદેવીની કમી થઈ મહેસૂસ
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, જાહન્વી-અંશુલા-બોની કપૂર, અર્જુન, ખુશી

    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરનું આઠ મેના રોજ રિસેપ્શન યોજાયું હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી. આ પાર્ટીમાં જો સૌથી વધુ આકર્ષણ રહ્યું હોય તો તે છે બોની કપૂરનો પરિવાર.


    લાંબા સમય બાદ એક ફ્રેમમાં પરિવારઃ
    શ્રીદેવીના નિધન બાદ જાહન્વી તથા ખુશી સાવકા ભાઈ-બહેન અર્જુન તથા અંશુલાની નિકટ આવ્યા છે. સોનમ કપૂરના લગ્ન હતા ત્યારથી જ ચાહકો આ અર્જુન-અંશુલા, બોની-જાહન્વી-ખુશીને એક ફ્રેમમાં જોવા માંગતા હતાં. અંતે, ચાહકોની આ ઈચ્છા પૂર્ણ થઈ પરંતુ આ તસવીરમાં શ્રીદેવીની જરૂરથી કમી મહેસૂસ થઈ હતી. નોંધનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં શ્રીદેવીનું બાથટબમાં ડૂબવાને કારણે નિધન થયું હતું. શ્રીદેવી અને અર્જુન-અંશુલા કપૂર ક્યારેય એકબીજા સાથે વાત કરતા નહોતાં.


    મનિષ મલ્હોત્રાના આઉટફિટમાં:
    જાહન્વી, ખુશીએ મનિષ મલ્હોત્રાના ડિઝાઈનર આઉટફિટ પહેર્યાં હતાં. સોનમ કપૂરના લગ્નનું શોપિંગ ત્રણેય બહેનોએ સાથે કર્યું હતું.


    (જુઓ, સ્વિટ ફેમિલીની ખાસ તસવીરો....)

  • Sweet Family: એક ફ્રેમમાં પહેલી જ વાર કપૂર ફેમિલી, શ્રીદેવીની કમી થઈ મહેસૂસ
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, ખુશી, અંશુલા, અર્જુન, જાહન્વી
  • Sweet Family: એક ફ્રેમમાં પહેલી જ વાર કપૂર ફેમિલી, શ્રીદેવીની કમી થઈ મહેસૂસ
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, અંશુલા, ખુશી તથા જાહન્વી
  • Sweet Family: એક ફ્રેમમાં પહેલી જ વાર કપૂર ફેમિલી, શ્રીદેવીની કમી થઈ મહેસૂસ
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    જાહન્વી તથા ખુશી
  • Sweet Family: એક ફ્રેમમાં પહેલી જ વાર કપૂર ફેમિલી, શ્રીદેવીની કમી થઈ મહેસૂસ
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પાપા સાથે જાહન્વી તથા ખુશી
  • Sweet Family: એક ફ્રેમમાં પહેલી જ વાર કપૂર ફેમિલી, શ્રીદેવીની કમી થઈ મહેસૂસ
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    જાહન્વી કપૂર
  • Sweet Family: એક ફ્રેમમાં પહેલી જ વાર કપૂર ફેમિલી, શ્રીદેવીની કમી થઈ મહેસૂસ
    ખુશી કપૂર
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ