Home » Bollywood » Gossip » 61 વર્ષીય સસરા અનિલ કપૂર ભારે પડ્યો જમાઈ આનંદ પર, check out look of anil kapor in his daughter wedding

61 વર્ષીય સસરા અનિલ કપૂર ભારે પડ્યો 35 વર્ષીય જમાઈ આનંદ પર, આવો રહ્યો Look

Divyabhaskar.com | Updated - May 09, 2018, 06:47 PM

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરના લગ્ન તથા રિસેપ્શન યોજાઈ ચૂક્યા છે

  • 61 વર્ષીય સસરા અનિલ કપૂર ભારે પડ્યો જમાઈ આનંદ પર, check out look of anil kapor in his daughter wedding
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    લગ્નમાં અનિલ કપૂર તથા આનંદ આહુજાનો આ લુક જોવા મળ્યો હતો

    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરના લગ્ન તથા રિસેપ્શન યોજાઈ ચૂક્યા છે. લગ્ન તથા રિસેપ્શનમાં બોલિવૂડે રંગ રાખ્યો હતો. જોકે, આ તમામ મહેમાનો પર અનિલ કપૂર ભારે પડ્યો હતો. 61 વર્ષીય અનિલ કપૂર દીકરીની મહેંદી સેરેમનીથી લઈ સંગીત, લગ્ન તથા રિસેપ્શનમાં આગવા અંદાજમાં જોવા મળ્યો હતો. અનિલ કપૂરનો લુક શાનદાર રહ્યો હતો. જો એમ કહેવામાં આવે કે 61 વર્ષીય સસરા 35 વર્ષીય જમાઈ પર ભારે પડ્યા હતા, તો તે સહેજ પણ અતિશયોક્તિભર્યું નથી. અનિલ કપૂર દીકરીના લગ્નમાં થાક્યા વગર જોરદાર બે દિવસ સતત ડાન્સ કર્યો છે. નવાઈની વાત એ છે કે સસરા અને જમાઈએ એક જ ડિઝાઈનર રાઘવેન્દ્ર રાઠોળે ડિઝાઈન કરેલા આઉટફિટ પહેર્યાં હતાં.


    ત્રણ સંતાનોઃ
    61 વર્ષીય અનિલ કપૂરને ત્રણ સંતાનો સોનમ, રેહા તથા હર્ષવર્ધન કપૂર છે. અનિલ કપૂરે પોતાની ફિટનેસ અંગે કહ્યુ હતુ કે તે પોતાની લાઈફમાં પોઝિટિવ રહે છે અને તેને કારણે યંગ ફિલ કરે છે. તે યોગ્ય રીતે ડાયટ પણ કરે છે.

    આ રીતે થઈ હતી કરિયરની શરૂઆતઃ
    અનિલે પોતાની કરિયરની શરૂઆત નાના-મોટા રોલથી કરી હતી. અનિલે 'હમારે તુમ્હારે', 'શક્તિ' જેવી ફિલ્મ્સમાં સાઈડ રોલથી કરી હતી. તેણે 1983માં 'વો સાત દિન'માં લીડ એક્ટરથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1984માં આવેલી 'મશાલ'થી ખાસ ઓળખ મળી હતી. ત્યારબાદથી અનિલે પાછળ વળીને જોયું નથી. 61 વર્ષેય અનિલ કપૂર યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી કામ કરે છે. અનિલને જોઈને એમ જ લાગે કે તેની પર ઉંમરની કોઈ અસર થઈ નથી.


    (જુઓ, મહેંદી, સંગીત, લગ્ન તથા રિસેપ્શનમાં અનિલ કપૂર અને જમાઈનો ખાસ લુક.....)

  • 61 વર્ષીય સસરા અનિલ કપૂર ભારે પડ્યો જમાઈ આનંદ પર, check out look of anil kapor in his daughter wedding
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રિસેપ્શનમાં સસરા તથા જમાઈનો આ લુક
  • 61 વર્ષીય સસરા અનિલ કપૂર ભારે પડ્યો જમાઈ આનંદ પર, check out look of anil kapor in his daughter wedding
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સંગીત સેરેમની(સાત મે)ના રોજ અનિલ તથા આનંદનો આ લુક ચર્ચામાં રહ્યો હતો
  • 61 વર્ષીય સસરા અનિલ કપૂર ભારે પડ્યો જમાઈ આનંદ પર, check out look of anil kapor in his daughter wedding
    મહેંદી સેરેમની(છ મે)માં અનિલ તથા આનંદનો લુક
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ