Divya Bhaskar

Home » Bollywood » Gossip » કપૂર પરિવારના જમાઈએ રિસેપ્શનમાં જોધપુરી કુર્તા નીચે પહેર્યાં સ્પોર્ટ્સ શૂઝ!!!, sonam and anand ahuja wedding reception

કપૂર પરિવારના જમાઈએ રિસેપ્શનમાં જોધપુરી કુર્તા નીચે પહેર્યાં સ્પોર્ટ્સ શૂઝ!!!

Divyabhaskar.com | Updated - May 09, 2018, 01:15 PM

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહુજાનું ભવ્ય રિસેપ્શન આઠ મેના રોજ યોજાઈ ગયું

  • કપૂર પરિવારના જમાઈએ રિસેપ્શનમાં જોધપુરી કુર્તા નીચે પહેર્યાં સ્પોર્ટ્સ શૂઝ!!!, sonam and anand ahuja wedding reception
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહુજાનું ભવ્ય રિસેપ્શન આઠ મેના રોજ યોજાઈ ગયું. સોનમ કપૂર તથા આનંદ આહુજાએ રિસેપ્શન દરમિયાન મીડિયા સામે પોઝ આપ્યા હતાં.


    અનામિકા ખન્નાના ડિઝાઈનર આઉટફિટમાં સોનમઃ
    સોનમ કપૂરે પોતાના રિસેપ્શનમાં ડિઝાઈનર અનામિકા ખન્નાએ ડિઝાઈન કરેલાં આઉટફિટ પહેર્યાં હતાં. ગ્રે રંગના લહેંગામાં સોનમ કપૂર અલગ જ લાગતી હતી. સામાન્ય રીતે દુલ્હન પોતાના રિસેપ્શનમાં બ્રાઈટ રંગ પસંદ કરતી હોય છે પરંતુ સોનમ કપૂર અલગ જ રંગના આઉટફિટ પહેરવાનો નિર્ણય કર્યો હતો.


    બંધગળા સાથે શૂઝઃ
    ફેશોનિસ્ટા સોનમ કપૂરનો પતિ આનંદ આહુજા એકદમ અલગ જ મૂડમાં રિસેપ્શનમાં જોવા મળ્યો હતો. તેણે બ્લેક બંધગળા સાથે નાઈકીના સ્નિકર્સ પહેર્યાં હતાં. આનંદ આહુજાની આ ચોઈસ પર સોશ્યિલ મીડિયામાં અનેક કમેન્ટ્સ જોવા મળી હતી. આનંદ આહુજાની આ ચોઈસની ઘણી જ ટિકા કરવામાં આવી હતી.


    (જુઓ, આનંદ-સોનમની ખાસ તસવીરો...)

  • કપૂર પરિવારના જમાઈએ રિસેપ્શનમાં જોધપુરી કુર્તા નીચે પહેર્યાં સ્પોર્ટ્સ શૂઝ!!!, sonam and anand ahuja wedding reception
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • કપૂર પરિવારના જમાઈએ રિસેપ્શનમાં જોધપુરી કુર્તા નીચે પહેર્યાં સ્પોર્ટ્સ શૂઝ!!!, sonam and anand ahuja wedding reception
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • કપૂર પરિવારના જમાઈએ રિસેપ્શનમાં જોધપુરી કુર્તા નીચે પહેર્યાં સ્પોર્ટ્સ શૂઝ!!!, sonam and anand ahuja wedding reception
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • કપૂર પરિવારના જમાઈએ રિસેપ્શનમાં જોધપુરી કુર્તા નીચે પહેર્યાં સ્પોર્ટ્સ શૂઝ!!!, sonam and anand ahuja wedding reception
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • કપૂર પરિવારના જમાઈએ રિસેપ્શનમાં જોધપુરી કુર્તા નીચે પહેર્યાં સ્પોર્ટ્સ શૂઝ!!!, sonam and anand ahuja wedding reception
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • કપૂર પરિવારના જમાઈએ રિસેપ્શનમાં જોધપુરી કુર્તા નીચે પહેર્યાં સ્પોર્ટ્સ શૂઝ!!!, sonam and anand ahuja wedding reception
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • કપૂર પરિવારના જમાઈએ રિસેપ્શનમાં જોધપુરી કુર્તા નીચે પહેર્યાં સ્પોર્ટ્સ શૂઝ!!!, sonam and anand ahuja wedding reception
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending